મતગણતરી પહેલા ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાની પ્રતિક્રિયા - પ્રતિષ્ઠાનિ પેટા ચૂૂંટણી
🎬 Watch Now: Feature Video
મોરબીઃ માળિયા બેઠક પર આજે મંગળવારે મત ગણતરી કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થવાનો છે, ત્યારે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો બ્રિજેશ મેરજાએ શું કહ્યું ?