જામનગરમાં સરદાર પટેલની જન્મજયંનતી નિમિતે આર.સી.ફળદુએ અર્પી પુષ્પાંજલિ - સરદારની જન્મજયંનતી
🎬 Watch Now: Feature Video
જામનગરઃ સરદાર પટેલ જન્મ જયંતીની જામનગરના રણજીત નગરમાં લોખંડી પુરુષ સરદાર પટેલના સ્ટેચ્યૂને કૃષિ પ્રધાન આર સી ફળદુ સહિતના BJPના પદાધિકારીઓએ ફુલહાર કરી અને વંદન કર્યા હતા. આ પ્રસંગે કૃષિપ્રધાન આર.સી.ફળદુએ લોખંડી પુરૂષ સરદાર પટેલ દેશ માટે કરેલા કાર્યોને યાદ કર્યા હતા અને સરદાર પટેલના કાર્યો માંથી શીખીને દેશ માટે કામગીરી કરવાનું સૂચન પણ લોકોને કર્યું હતું.