રાજકોટઃ વોર્ડ નંબર 10 ખાતે હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ કર્યું મતદાન - ગુજરાતમાં ચૂંટણીનો માહોલ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. લોકો સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી રહ્યાં છે, ત્યારે જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પણ રાજકોટ શહેરના વોર્ડ નંબર 10માં આવેસ મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું.