રાજકોટ પોલીસે મહિલાઓની સુરક્ષા માટે બનાવી એપ, અંજલી રૂપાણીએ કરાવ્યો શુભારંભ - gujaratpolice

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 16, 2019, 7:02 PM IST

રાજકોટઃ દેશમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને પોલીસ એલર્ટ થઈ છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે ખાસ સુરક્ષિતા એપનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એપના સંચાલન માટે દુર્ગાશક્તિ નામની મહિલા ટીમ પણ બનાવવામાં આવી છે. 24 કલાક મહિલાઓ માટે કાર્ય કરશે. રાજકોટના દરેક પોલીસ મથકમાં દુર્ગા શક્તિ ટીમમાંથી 4 મહિલા પોલીસ કોન્ટેબલ હાજર રહેશે.રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે આ એપનું મુખ્યપ્રધાન રૂપાણીના પત્ની અંજલી રૂપાણી તેમજ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય દ્વારા અનાવરણ કરવમાં આવ્યું હતું. રાજ્યમાં પ્રથમ વખત મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસ દ્વારા ખાસ આ પ્રકારની એપનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.