રાજકોટના ગોંડલમાં બપોર બાદ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 21, 2019, 11:31 PM IST

રાજકોટઃ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેમાં વાત કરીએ તો ધોરાજી, ઉપલેટા, મેટોળા GIDC સહિતના વિસ્તારમા ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. જ્યારે ગોંડલ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે લાલપુલ પાસે રેલવેના પુલ નીચે પાણી ભરાયા હતાં. અસહ્ય બફારા બાદ અચાનક પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.