રાજસ્થાનના ભાજપના ધારાસભ્યો સોમનાથથી રવાના - BJP MLA
🎬 Watch Now: Feature Video
ગીરસોમનાથ : સોમનાથ રાખવામાં આવેલ રાજસ્થાન ભાજપના ધારાસભ્યો મધ્યરાત્રીએ સોમનાથથી અજ્ઞાત સ્થળે રવાના થયાં હતા. આ અગાઉ રાત્રી રોકાણનો કાર્યક્રમ હોવા છતાં સોમનાથ આવેલ 6 ધારાસભ્યો કોઈ કારણોસર સોમનાથથી રવાના થયા હતા. આ ધારાસભ્યોને નજીકમાં સાસણ ગીરના કોઈ ફાર્મહાઉસ અથવા દીવમાં કોઈ રિસોર્ટ અથવા હોટેલમાં ખસેડવામાં આવ્યા હોઇ શકે છે.