જૂનાગઢના ભેસાણમાં સર્જાયુ વરસાદી વાતાવરણ, ખેડૂતોમાં ખુશી - ભેંસાણમાં સર્જાયુ વરસાદી વાતાવરણ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : જિલ્લા સહિત તાલુકામાં આજરોજ રવિવારે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમાં ભેંસાણ તાલુકામાં પણ વરસાદી વાતાવરણ સર્જાતા લોકોને મહદઅંશે આંશીક રાહત મળી હતી તો અનેક વિસ્તારમાં વરસાદ થતા ઠેર ઠેર પાણીના ખાડા ભરાયેલા જોવા મળ્યા હતા. જેના પગલે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.