મહિસાગર જિલ્લામાં આવેલા ભાદર નદીમાં નવા નીર આવક શરૂ

By

Published : Jul 5, 2019, 12:39 PM IST

thumbnail

મહિસાગરઃ સમગ્ર મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ સારો એવી વરસાદ પડી રહ્યો છે. મહીસાગર જિલ્લાના 6 તાલુકામાં છેલ્લા 24 કલાકનો મોસમનો કુલ 15.89 % વરસાદ થયો છે.સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ગરમી અને ઉકળાટથી લોકોને રાહત થઈ છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.