ભાવનગરવાસીઓએ જનતા કરફ્યૂને આપ્યું સંપૂર્ણ સમર્થન - ભાવનગર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ જિલ્લામાં કોરોના સામે લડાઈ કરવા માટે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો છે. નારી ચોકડીથી લઈને મુખ્ય બજાર સુધી એક પણ દુકાન ખુલ્લી જોવા મળતી નથી. લોકો ઘરની બહાર નિકવાનું સંપૂર્ણપણે ટાળ્યું છે. જિલ્લાના રસ્તાઓ સૂમસાન બની ગયા છે. રસ્તા પર રીક્ષા બસ જોવા નથી મળતી. તો, ભાવનગર ST બસ સ્ટેન્ડ પણ સૂમસાન હાલતમાં જોવા મળી રહ્યું છે.