સુરતમાં CMના આગમનને લઈ તડામાર તૈયારીઓ શરુ - latestsuratnews
🎬 Watch Now: Feature Video
સુરત: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી 13 ડિસેમ્બરના રોજ સુરતના ઓલપાડમાં વિધવા સહાય પેન્શન યોજના કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યપ્રધાનના આગમન પૂર્વે તડામાર તૈયારી શરુ કરવામાં આવી છે. 6 હજારથી વધુ વિધવા મહિલાઓ યોજનાનો લાભ લઇ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળશે. એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ પણ હાજરી આપશે.