પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવારએ કર્યું મતદાન - rjt
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકે ગોંડલમાં દાસીજીવણ સ્કૂલ ખાતે તેમના ધર્મ પત્ની, અને પુત્રવધુ સાથે મતદાન કર્યું. મતદાન પહેલા રમેશભાઈ ધડુકે સુપ્રસિદ્ધ રમાનાથ મંદિરના દર્શન કર્યા.