સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂને લઇ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ હાથ ધરાયું - surendranagar corona update
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: રાત્રિ કર્ફ્યુના અમલને ધ્યાને લઇ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. રાત્રીના 8 વાગ્યા બાદ નિયમોનું ઉલ્લંઘન કરી દુકાન ખુલ્લી રાખનાર અંદાજે 7 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા, DySP સહીત PI, PSI સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.