વડોદરામાં માવાનું વેચાણ કરી રહેલા વેપારીની પોલીસે ધરપકડ કરી - corona effect in vadodra
🎬 Watch Now: Feature Video
વડોદરા શહેરના છાણી ગામમાં ઘરમાં જ માવા બનાવીને છૂટક વેચાણ કરી રહેલા વેપારીની પોલીસે રૂપિયા 26,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. છાણી ગામમાં ગ્રામ પંચાયત ઓફિસની સામે રહેતા સોહીલ સિરાઝભાઇ વ્હોરા પોતાના ઘરમાં પાન-મસાલાના માવા બનાવીને વેચી રહ્યા હતા.