મોરબી પેટા ચૂંટણીના પ્રીસાઈડીંગ-પોલીંગ ઓફિસરો માટે તાલીમનું આયોજન - Planning of training for Morbi by-election officers
🎬 Watch Now: Feature Video
મોરબીઃ વિધાનસભા પેટાચૂંટણી માટે 03-11-2020ના રોજ મતદાન થવાનું છે, જેથી મતદાન મથકો પરના ચૂંટણીલક્ષી કામગીરી માટે પોલીંગ સ્ટાફનું પ્રથમ રેન્ડમાઈઝેશનની કરવામાં આવ્યું છે. જેમાં પ્રિસાઈડીંગ ઓફિસર 515, પોલીંગ ઓફિસર (1) 515 અને પોલીંગ ઓફિસર 515ના ચૂંટણી કામગીરીના હુકમો પોલીંગ કર્મચારીઓને બજાવી દેવામાં આવ્યા છે. પ્રિસાઈડીંગ ઓફિસરોને શનિવારથી બે દિવસ સુધી નગરપાલિકા ટાઉન હોલ ખાતે બે દિવસ સુધી તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં અધિક કલેક્ટર કેતન જોશી, પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, મામલતદાર ડી.જે.જાડેજા, મામલતદાર રૂપાપરા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી સહીતના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.