પાટણ નગરપાલિકાએ શહેરના ધાર્મિક સ્થળોને સેનેટાઈઝ કર્યા - patan municipality
🎬 Watch Now: Feature Video
પાટણઃ કોરોના મહામારીને પગલે લોકડાઉનમા વિવિધ ધાર્મિક સ્થળો શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. જે બાદ રાજ્ય સરકાર દ્વારા અનલોક-1માં શરતોને આધીન બંધ ધાર્મિક સ્થળો 8 જૂને ખોલવાની જાહેરાત કરી છે. જેને પગલે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ ધાર્મિક સ્થળોને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.