રાજકોટમાં માતા-પિતાની બેદરકારી, બાળક પાણીમાં ડૂબતું બચ્યું - રાજકોટમાં મા-બાપની બેદરકારી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 6, 2020, 11:59 PM IST

રાજકોટઃ શહેરમાં ગત 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. આ વરસાદી પાણીમાં એક બાળક ડૂબતું બચ્યું છે. રાજકોટના લાલબહાદુર શાસ્ત્રીનગરની શેરી નંબર 9માં ભારે વરસાદના કારણે પાણી ભરાયાં હતા. આ દરમિયાન એક નાનું બાળક પોતાના ઘરની બહાર બનાવમાં આવેલા ઓટલા પરથી પાણીમાં પડી ગયું હતું. જેને રસ્તા પરથી પસાર થઇ રહેલા વ્યક્તિએ ડૂબતા બચાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.