પંચમહાલ : ઓરવાડા ખાતે અકસ્માતમાં પિતા-પુત્રનું મોત - હોસ્પિટલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 1, 2020, 11:00 PM IST

પંચમહાલ : ગોધરા તાલુકાના ઓરવાડા ગામ નજીક રવિવારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દાહોદ તરફતી ગોધરા તરફ બાઇક લઈને આવી રહેલા પિતા-પુત્રને ટ્રકચાલકે અડફેટે લીધું હતું. જેમાં બાઇકસવાર પિતા પુત્રનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ મૃતકની પત્નીને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઇને ગોધરા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રકના નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.