પાટણમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ - patan news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5366773-thumbnail-3x2-patan.jpg)
પાટણઃ રાજય સભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું છે. જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. પાટણ જમીયત-એ-ઉલ્માના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં બગવાડા ચોક ખાતે એકત્ર થઈ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા.