પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : ગઢડા પેટા ચૂંટણીને લઈને લોકોનો અભિપ્રાય - પેટાચૂંટણી 2020

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 3, 2020, 2:59 PM IST

ભાવનગર: કોરોના મહામારી વચ્ચે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ગઢડા બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણીમાં સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ થઇ છે. કોરોના નિયમોનું પાલન કરીને મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઈટીવી ભારતે પ્રતિષ્ઠાની આ પેટા ચૂંટણીને લઈને લોકોના અભિપ્રાય જાણવા પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.