Opinion: ધો.12ના વર્ગો શરૂ કરવાના અંગે શું કહી રહ્યાં છે ઓલપાડના વિદ્યાર્થીઓ? - Corona Guide lines
🎬 Watch Now: Feature Video
સરકાર દ્વારા 15મી જુલાઈથી ધોરણ 12ના વર્ગો ( 12th class ) નિયમિત ધોરણે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કીમ ગામના વિધાર્થીઓએ આવકાર્યો હતો અને 1થી11ના વર્ગો પણ શરૂ કરવાની અપીલ કરી હતી.વાલીઓની સંમતિ જરૂરી છે ત્યારે આ નિર્ણય વિશે વિદ્યાર્થીઓનું શું કહેવું છે (Opinion of Olpad students ) તે બાબતે ખાસ વાતચીત કરી હતી.