યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ મોરબીની મહિલાઓનો પ્રતિસાદ
🎬 Watch Now: Feature Video
મોરબી: કેન્દ્ર સરકાર દ્વારા યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધીની કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેટલી યોગ્ય છે તે અંગે ETV ભારતે મોરબીની મહિલાઓ સાથે વાત કરી હતી. જાણો શું છે મોરબીની મહિલાઓનો પ્રતિસાદ.