જાણો કેન્દ્ર સરકારના કૃષિ બિલ બાબતે ગીર સોમનાથના ખેડૂતોનો મત... - Central Government's vote on agriculture bill
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ એક તરફ જ્યારે આખો દેશ કોરોનામાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે દેશની સંસદની અંદર ધમાસાણ સર્જાયું છે. કેન્દ્ર સરકાર અને વિપક્ષ કૃષિ સંશોધન બિલને લઈને સામે આવ્યા છે ત્યારે આ બિલ ખેડૂતોના પક્ષમાં છે કે વિરોધમાં તેને લઈને ઘણી અટકળો સર્જાઇ છે. તો ચાલો જાણીએ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આ બિલને લઇને કેટલી માહિતી ધરાવે છે અને આ બિલને લઈને તેમનો અભિપ્રાય શું છે..?