યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાના સંભવિત નિર્ણયને લઈ અરવલ્લીની મહિલાઓનો પ્રતિસાદ
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: ભારતમાં યુવતિઓની 18 વર્ષની ઉંમર લગ્ન થતા માનસિક અને શારીરિક અપરિપક્વતાને લઇ ઘણાં તબીબી અને સામાજીક પ્રશ્નો ઉભા થાય છે. તેમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવતીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. લગ્નનની ઉમરમાં સુધારો કરવા વિશે લોકોમાં જુદા જુદા મંતવ્યો છે. જેને લઇને ETV ભારતે અરવલ્લીની મહિલાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.