ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક દિવસીય વર્કશોપ યોજાયો
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ શહેરમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે ગુરૂવારના રોજ એક દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દીવ, દમણ અને દાદરાનગર હવેલીના પદાધિકારીઓ હાજર રહ્યા હતાં. તદઉપરાંત આ એક દિવસ વર્કશોપમાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર શેખાવત તેમજ રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.