જન્માષ્ટમી પ્રસંગે આણંદના સંગીત પ્રેમી બાળકોએ શ્રીકૃષ્ણનુ સુંદર ભજન કર્યું રજૂ - Janmashtami
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12915403-thumbnail-3x2-aand.jpg)
કૃષ્ણ જન્મ નો તહેવાર એટલે જન્માષ્ટમી આમતો જન્માષ્ટમી એ ભગવાન શ્રીકૃષ્ણ ના જન્મ ને ઉજવાનો તહેવાર છે આ પ્રશંગે ઘણા કૃષ્ણ ભક્તો અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે શેરી માહોલ માં મટકી ફોડ નો કાર્યક્રમ થતો હોય છે,ભક્તો મંદિર માં જઈ ને કૃષ્ણ ભક્તિ માં મગ્ન બની જતા હોય છે ક્રુષ્ણ સાથે સંગીત નો સીધો સંબંધ છે,ત્યારે આણંદ ના સંગીત શીખતાં બાળકોએ કૃષ્ણ ના ભજન લલકારી ને જન્માષ્ટમી ની ઉજવણી કરી હતી.
Last Updated : Aug 30, 2021, 4:14 PM IST