2020ના છેલ્લા દિવસનો વલસાડનો માહોલ - undefined
🎬 Watch Now: Feature Video
વલસાડઃ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વલસાડ શહેરમાં લોકોમાં નિરાશા જોવા મળી હતી, વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં લોકો ખૂબ જૂજ માત્રામાં જોવા મળ્યા હતા અનેક દુકાનો પણ ખાલી જોવા મળી રહી હતી, તો કેટલાક વેપારીઓ પણ ગ્રાહકની રાહ જોતા જોવા મળ્યા હતા. મુખ્ય બજારો પર રોડો પણ ખાલીખમ હાલતમાં જોવા મળ્યા હતા.
TAGGED:
ઇટીવી ભારત ગુજરાત વલસાડ