હિન્દુ યુવા સંગઠન દ્વારા ભુજમાં થશે નવરાત્રીનું આયોજન - ભુજ
🎬 Watch Now: Feature Video
કચ્છ: દેશભરમાં જ્યારે લવજેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને હિન્દુ તહેવારોમાં વિદ્યાર્થીઓના આવન-જાવન પર રોક અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા કચ્છમાં છેલ્લા પાંચ વર્ષથી વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ હિન્દુ સંગઠન દ્વારા પાટનગર ભુજમાં વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરાશે. અંજાર માંડવીમાં ત્રણ વર્ષથી આવી નવરાત્રી આયોજન થઈ રહી છે. આ નવરાત્રિમાં ગોમૂત્રના છંટકાવ અને તિલક કર્યા બાદ જ પ્રવેશ મળશે.