માણો આણંદના ગરબા - Navratri News
🎬 Watch Now: Feature Video
આણંદ: કોરોનાકાળ બાદ આ નવરાત્રીમાં સરકારે શેરી ગરૂબાની મંજૂરી આપતા ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીઓ લોકો ગરબા રમાતા જોવા મળી રહ્યાં છે ત્યારે આણંદમાં પણ લોકોએ ગરબાનો આનંદ માણ્યો હતો.