કોરોના ઈફેક્ટ: સાંસદ પૂનમ માડમે જિલ્લા કલેકટર અને આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજી - MP Poonamben Madame held a meeting with the District Collector and Health Officer
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: કોરોના વાઇરસ અંગે સાંસદ પૂનમબેન માડમે જિલ્લા કલેકટર અને આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે લોકોને સલામી સાથે સૂચના પણ આપી હતી. તેમણે કહ્યું કે, માત્ર સરકાર જ કામગીરી કરશે તો આ ઉપદ્રવથી બચી નહીં શકાય પરંતુ લોકોએ પણ પોતાની જવાબદારી સમજીને કાયદામાં રહેવું પડશે. જેથી આ રોગને જેમ બને તેમ ઝડપથી રોકી શકાય.