અંકલેશ્વર GIDCની કંપનીમાં ભિષણ આગ, 5થી વધુ ફાયર ફાયટર્સે આગ પર કાબૂ મેળવ્યો - GIDCની કંપનીમાં લાગી ભિષણ આગ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વર GIDCમાં આવેલ ડેનો ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતા 5થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાથી આસપાસના લોકામાં અફરાતફરીનો માહોલ સજાર્યો હતો. આ ઘટનામા આગ કયાં કારણોસર લાગી એ કારણ હજુ જાણવા મળ્યું નથી.
Last Updated : Feb 3, 2020, 11:37 PM IST