નમસ્તે ટ્રમ્પ: અમિત શાહ અને પરિમલ નથવાણી સહિતના નેતા મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા - ahmedabad news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: અમદાવાદના એરપોર્ટ ખાતે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું આગમન થઇ ગયું છે, ત્યારે મોટેરા સ્ટેડિયમ ખાતે અનેક વીવીઆઈપીની એન્ટ્રી થવા લાગી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પરિમલ નથવાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાહેબ તમામ ધારાસભ્યો મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે.જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમદાવાદ પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.