ભૂજ સ્વામીનારાયણ મંદિરના મહંતનો ભાવિકો માટે સંદેશો, સાવચેત રહો જાગૃત રહો - kutch bhuj news
🎬 Watch Now: Feature Video
કચ્છઃ જિલ્લામાં કોરોના પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો છે. આ વચ્ચે તંત્રએ હાથલારી પાનની દુકાનો બંધ કરવા સહિત તમામ પગલા લેવાઈ રહ્યા છે. આ સમયે આગેવાનો, ધાર્મિક વડાઓ પોતાના ભાવિકો, પ્રજાજોગ સંદેશો આપી રહ્યા છે. ત્યારે ભૂજ સ્વામીનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજીએ હરિભકતો, ભાવિકો જોગ સંદેશો આપીને આ મહામારી સામે લડવા સૌ કોઈ પોતાનું યોગદાન આપે અને તંત્રને સહકાર આપે તેનો અનુરોધ કર્યો છે.