ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સાથે Etv Bharat ખાસ વાતચીત, જુઓ વીડિયો - Rakesh Kotwal
🎬 Watch Now: Feature Video
કચ્છ-મોરબી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ Etv Bharat સાથે ખાસ મુલાકાતમાં પોતાના પાંચ વર્ષના કામોનું સરવૈયું રજૂ કરવા સાથે આગામી ચૂંટણીમાં મતદારો સમક્ષ વિકાસ કામોનું ભાથું અને સંગઠન શકિતના સથવારે સવાઈ સરસાઈ મેળવશું તેવું જણાવ્યું હતું. જુઓ ભાજપના ઉમેદવાર તથા વર્તમાન સાંસદ વિનોદ ચાવડા સાથેની ખાસ મુલાકાત.