કેશોદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી જતા ભારે નુકસાન - કેશોદ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો જથ્થો
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: કેશાોદમાં વરસાદ પડતા માર્કેટયાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પલળી જતા ભારે નુકસાન થયું હતું. વરસાદ પડતા આશરે 2000 બોરી પલળી ગઇ હતી. મળતી માહીતી મજબ મગફળી ઢાંકવામાં લાવેલી તાલપત્રી ટુકી પડી ગઇ હતી. આ મગફળીઓ ખુલ્લા સેડમાં મુકવામાં આવી હતી. જેથી અચાનક વરસાદ પડતા મગફળીને નુકસાન થયું હતું.