રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પોરબંદર પોલીસ દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન - March Past organized by the police
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શહેરમાં શનિવારે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને ભાઈચારાની ભાવના સાથે પોરબંદર પોલીસ વિભાગ દ્વારા ચોપાટી ખાતે માર્ચ પાસ્ટનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટમાં જોડાયા હતા.