નમસ્તે ટ્રમ્પઃ મોટેરા સ્ટેડિયમ ખાતે જશ્નોનો માહોલ - Trump at Ahmedabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 24, 2020, 12:57 PM IST

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય ભારતના પ્રવાસે છે, ત્યારે દુનિયાના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોટેરા સ્ટેડિયમ નમસ્તે ટ્રમ્પ જેવા નારાથી ગુંજી ઉઠ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.