માલધારી સમાજના આંદોલનમાં લોક ગાયક ગીતા રબારી પણ જોડાશે - ગીતા રબારી
🎬 Watch Now: Feature Video
પોરબંદર: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોક રક્ષક પોલીસ ભરતી બોર્ડમાં થયેલા અન્યાય સામે માલધારી સમાજના લોકો પોરબંદર કલેકટર કચેરી સામે 9 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં આગામી તારીખ 16 ડિસેમ્બરે માલધારી સમાજ દ્વારા એક મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક ગાયિકા ગીતા રબારી પણ જોડાશે. આ રેલીમાં માલધારી સમાજના યુવાનોને ન્યાય આપવા માટે સરકારને અપીલ કરશે.
Last Updated : Dec 14, 2019, 7:23 PM IST