ભાવનગરના સિહોરમાં દિવાળીમાં ખેલાયો ખૂની ખેલ, માહિલાની હત્યા - dhandhli latest news
🎬 Watch Now: Feature Video
ભાવનગર: સિહોર તાલુકાના ઘાંઘળી ગામે દિવાળીને પર્વે ખૂની ખેલ ખેલાયો હતો. ઘાંઘળી ગામે રહેવા આવેલા પરપ્રાંતીય મહિલાની ગળાના ભાગે અજાણ્યા ઈસમો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવને લઈ સિહોર પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.