ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું નિધન - ઉત્તર ગુજરાત યુનિવર્સીટી
🎬 Watch Now: Feature Video
પાટણ : ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું આજે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે નિધન થયું છે. 4 વખત પાટણની બેઠક પરથી સાંસદ તરીકે તેઓ ચૂંટાયા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2018 માં ડીલીટની પદવી થી નવાજ્યા હતા. મહેશ કનોડિયાને કલા અને સંગીત ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીલીટીની પદવી અપાઈ હતી.
Last Updated : Oct 25, 2020, 1:29 PM IST