Mahatma Gandhi Death Anniversary: ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે ઈશુદાન પહોંચ્યા ગાંધી આશ્રમ - મહાત્મા ગાંધીના વિચારો
🎬 Watch Now: Feature Video
ગાંધીજીના નિર્વાણ (Gandhi Nirvana Din 2022) થયાને આજે 74 વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત બાપુના આશ્રમમાં ખાતે (Mahatma Gandhi Death Anniversary)આજ રોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું, તેમાં આમ આદમીના નેતા ઈશુદાન ગઢવી પણ બાપુના નિર્વાણ દિવસ નિમિત્તે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજી વિચારો આજે પણ પ્રચલિત છે. આગામી 500 વર્ષ સુધી પણ પ્રચલિત રેહશે. મહાત્મા ગાંધીના વિચારો માત્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં પણ અમલમાં મુકવામાં આવી રહ્યાં છે.