સોમનાથમાં ભક્તોએ શિવરાત્રીની મહા આરતીનો લીધો લ્હાવો, ઇટીવી ભારતના લાઈવ કવરેજનો માન્યો આભાર - સોમનાથમાં ભક્તોએ શિવરાત્રીની મહા આરતીનો લીધો લ્હાવો
🎬 Watch Now: Feature Video
મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવની મધ્યરાત્રીની મહા આરતીમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. આ મહા આરતીમાં લોકોએ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધ્યું હતું. ત્યારે સોમનાથ મહાદેવના ભક્તોએ ઇટીવી ભારત દ્વારા કરવામાં આવેલ દિવસભરના લાઈવ કવરેજ માટે આભાર માનતા તેને ઉમદા કાર્ય ગણાવ્યું હતું.