દેવભૂમિ દ્વારકામાં 'મહા' ચક્રવાતની અસરો સામે તંત્ર તૈયાર - ગામોમાં એલર્ટ
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ "મહા" વાવાઝોડાના પગલે જિલ્લામાં એન.ડી.આર.એફની એક એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ "મહા" વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં 50 થી 60 કી.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે, ત્યારે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે.