જામનગર: સોયલ ટોલનાકા પાસે LPG ભરેલ ટેન્કરેનો અકસ્માત, સમગ્ર ઘટના CCTVમાં કેદ - ધ્રોલના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
જામનગર. જિલ્લાના ધ્રોલ ખાતે આવેલા સોયલ ટોલનાકા નજીક LPG ભરેલ ટેન્કરે પલટી મારી હતી. આ સમગર ઘટના CCTVમાં કેદ થઇ છે. પલટી મારેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની જોવા મળી નથી.