ગોંડલના ગુંદાળા રોડ પર સર્જાયેલા અકસ્માતનો જુઓ LIVE વીડિયો... - ગોંડલ હોસ્પિટલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 26, 2020, 12:17 PM IST

રાજકોટ : ગોંડલના ગુંદાળા રોડ પર ડેકોરા સિટી પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જે અકસ્માતમાં બાઈક ચાલક સાથે મહિલા સહિત 2 ને ગંભીર ઈજા થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને ગોંડલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.