સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ, બાઈક પાછળ મારણ બાંધી કરાઈ પજવણી - Lion
🎬 Watch Now: Feature Video
અમરેલી: સોશિયલ મીડિયામાં સિંહની પજવણી કરતો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં બાઈક પાછળ મૃત પશુ બાંધીને સિંહને લલચાવતો વિડીયો વાયરલ થયો છે. સિંહને ખોરાક માટે બાઈક પાછળ દોટ મુકાવતા સિંહની પજવણી ખુલ્લેઆમ થઈ રહી છે. આ વિડીયોમાં ખોરાક માટે સિંહો બાઈક પાછળ આવતો હોવાનો વીડિયો જોવા મળે છે. આ વિડીયો અંગે ETV ભારત કોઇ પુષ્ટિ કરતું નથી.