ભરૂચના ભગત ફળિયા ગામેથી દીપડો પાંજેર પુરાયો - દીપડો પાંજેર પુરાયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 29, 2020, 6:50 PM IST

ભરૂચઃ ઝઘડીયા તાલુકાના ભગત ફળિયા ગામે છેલ્લાં ઘણા સમયથી દીપડાએ દેખા દીધા હતા, જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બુધવારે વહેલી સવારે દીપડો પુરાઈ ગયો હતો. આ અંગેની જાણ થતા જ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ હાથ ધરાઈ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.