સરગવાની શાનદાર ખેતી, મબલખ ફાયદો મેળવનાર ખેડૂત વિશે જાણો... - farmer
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પિખોર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે સરગવાની ખેતી કરીને સારું આર્થિક હુંડીયામણ મેળવ્યું છે. ખેતી કરવી ઘણી સરળ છે તેમજ તેને પાણીની વધુ જરૂર પડતી નથી.