અંબાજીમાં ખોડીયાર જયંતિની ઉત્સાહ ભેર ઉજવણી કરાઇ - ambaji latest news
🎬 Watch Now: Feature Video
અંબાજીઃ ખોડીયાર નવયુક્ત મંડળ દ્વારા ખોડીયાર જ્યંતીની ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી, અંબાજીના પૌરાણીક ખોડીયાર માતાનાં અનેક પ્રકારનાં વ્યજંનો સાથે 56 ભોગનું અન્નકુટ ધરાવવામાં આવ્યુ હતુ. તેમજ વિશેષ હોમહવન કરી ખોડીયાર જ્યંતીની ઉજવણી કરાઇ હતી. ખોડીયાર માતાની વિશાળ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં ફરી હતી, છેલ્લા 10 વર્ષથી ખોડીયાર નવયુક્ત પ્રગતી મંડળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટનાં સહિયોગથી આ જયંતિ ઉજવણી કરવામાં આવે છે.