Kevadia as Ekta Nagar: નર્મદાના કેવડીયા નગરનું નામ બદલી થશે એકતા નગર - Kevadia as Ekta Nagar
🎬 Watch Now: Feature Video
નર્મદા જિલ્લાના કેવડીયા નગરનું નવું નામ બનશે એકતા નગર નવનિર્મિત (Kevadia as Ekta Nagar) કેવડિયા રેલવે સ્ટેશન પર એકતા નગરનું બોર્ડ લગાવવામાં આવ્યું, વર્ષોથી ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં કેવડિયા ગામ નર્મદા બંધના નામે ઓળખાતું નર્મદા જિલ્લાના નકશામાં કેવડિયા નગરનું અંકિત નામ હવે બદલીને એકતા નગર રાખવાનું સરકારે નક્કી કર્યું છે અને તેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.