કોરોના વાયરસના સંક્રમણને લઈ જૂનાગઢ તંત્ર થયું સતર્ક - Junagadh system alerted against corona virus infection

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 7, 2020, 5:45 AM IST

જૂનાગઢઃ કોરોના વાયરસની આગળ વધતી જતી વ્યાપક અસરોને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કમિશનર અને વિકાસ અધિકારીએ જૂનાગઢ સિવિલ હૉસ્પિટલની મુલાકત લઈને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની ચકાસણી કરી હતી. સાથે આઇસોલેશન વોર્ડમાં તમામ તૈયારીઓની તપાસ પણ કરી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોની સાથે મેડિકલ કોલેજના ડીન પણ હાજર રહયા હતા. જેમણે તબીબી સુવિધાઓને લઈને અધિકારીઓને વિસ્તૃત માહિતી આપી હતી

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.